Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો

  • સિરીઝ –IV  તા. ૬ થી ૧૦ જુલાઈ, ૨૦૨૦ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
  • પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
  • વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
  • સમયગાળો :  આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી)  આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.

કરપાત્રતા :
➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે.
➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે.
➡️ આ બોન્ડ 1 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 1 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે.

Ashutosh Investment Advisory
A Division of
ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.

  • Investments •Insurance •Funding •Income Tax & Succession Planning •NRI Services

Mob. No. : +91 93773 35959
Email : relationship@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com

Follow us using AshutoshFinserv on:
FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN.

Categories
Investment Services Gujarati View Blogs in Gujarati

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો

સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૦-૨૧, સોનામાં રોકાણ કરી નિયમિત વ્યાજની આવક મેળવો
  • સિરીઝ –III  તા. ૮ થી ૧૨ જૂન, ૨૦૨૦ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
  • પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
  • વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
  • સમયગાળો :  આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી)  આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.
કરપાત્રતા : ➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે. ➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે. ➡️ આ બોન્ડ 1 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 1 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે. Ashutosh Investment Advisory A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.
  • Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services
Mob. No. : +91 93773 35959 Email : relationship@ashutoshfinserv.com www.ashutoshfinserv.com Follow us using AshutoshFinserv on: FACEBOOKINSTAGRAMYOUTUBETWITTER & LINKEDIN.
Categories
Investment Services

Sovereign Gold Bond Scheme 2020-21. Investment In Gold With Regular Interest Income

SOVEREIGN GOLD BOND SCHEME 2020-21. INVESTMENT IN GOLD WITH REGULAR INTEREST INCOME
  • Series III available between June 08 to 12, 2020.
  • Available in the multiples of 1 gms each.
  • Interest rate: 2.5% p.a., paid semi-annually.
  • Tenure: 8 years. (Early withdrawal allowed at 5 years).
can also be sold on the stock exchange at any time. Taxation: ➡️   Interest on these bonds is taxable. ➡️   Appreciation (Capital gain) of the amount received on redemption (after 8 years) is tax free. ➡️   Capital gains on sale in the market is liable to Short term Capital Gain (holding below 1 years)/Long term Capital Gain with indexation (holding above 1 years). Ashutosh Investment Advisory A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD.