Categories
Dhanvyavastha

Dhanvyavastha Edition April 2019 Topics covered in this newsletter:

૧. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત નિશ્ચિત રકમનું સર્જન કરી જીવનના
મહત્વના નાણાકીય લક્ષ્યો જેવા કે સંતાનોનો ઉચ્ચ અભ્યાસ, લગ્ન , નિવૃતી પછીનો
નિભાવખર્ચ વગેરે સ્વપ્ન સાકાર કરો.

૨. ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) માં રોકાણ કરી આકર્ષક વળતરની સાથોસાથ
ટેક્સમાં બચતનો બેવડો લાભ મેળવો.